આણ્વિય કક્ષક સિદ્ધાંત મુજબ $Li_2^ + $ અને $Li_2^ - $ ના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ સાચુ છે ?
$Li_2^ + $ અસ્થાયી છે અને $Li_2^ - $ સ્થાયી છે
$Li_2^ + $ સ્થાયી છે અને $Li_2^ - $ અસ્થાયી છે
બંને સ્થાયી છે
બંને અસ્થાયી છે
નીચેનામાંથી ક્યો અણુ/આયન અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો નથી ?
આણ્વીય કક્ષકોનાં પ્રકાર કયા છે ? તેમના વિશે ટૂંકમાં માહિતી આપો.
$\mathrm{MO}$ ચિતાર આપી સમજાવો કે $\mathrm{Ne}_{2}$ અણુ શક્ય નથી.
જે અણુ અસ્તિત્વમાં નથી તેને ઓળખો .
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન ($I$) : $\pi$ બંધકારક $MO$ આંતર-કેન્દ્રિય અક્ષની ઉપર અને નીચે ઓછી ઈલેક્ટ્રોન ઘનતા ધરાવે છે.
વિધાન ($II$) : $\pi^*$ બંધપ્રતિકારક $MO$ કેન્દ્રો વચ્ચે નોડ ધરાવે છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.